INSURANCE HOUSE

નવા ઉમેરાયેલા મિત્ર સભ્યો જોગ--
આ ગ્રુપમાં અસભ્ય પોસ્ટ કે અભદ્ર કોમેન્ટ સ્વિકાર્ય નથી....
માણસ છીએ માણસની ગરિમા જળવાય એવા વર્તનની અપેક્ષા.....
આ ગ્રુપ આપણા બધાનું છે....
હળતા રહીયે મળતા રહીયે.....