ヅ અલક મલકની વાતો ヅ

ヅ અલક મલકની વાતો ヅ ગ્રુપ માં તમારું બધા નું હાર્દિક સ્વાગત છે.... :D

- ભારતના કોઈ પણ ધર્મ,જાતિ ના લોકોની લાગણી દુભાય તેવી પોસ્ટ / કોમેન્ટ કરવી નહી,

- આ ગ્રુપ માં કોઈએ પણ ગાળો કે ઊંચા અવાજે વાત કરવી નહિ નેતર પાછલું બારણું ખોલી ને ઉધારીયા ની જેમ ભગાડી દઈશ,

-કોઈ એ પણ છોકરી ની પોસ્ટ જોઇને હરખપદુડા થવું નહિ,

-અહી કોઈને અંગત સવાલો કરવા નહી કે કોઈને ખરાબ લાગે એવી પોસ્ટ કે કોમેન્ટ કરવી નહી જેને અનાગત અંગત થાવ્યું હોય ઈ ખૂણા માં જી ને કરી લેવું એમાં આપણ ને કોઈ વાંધો નથી,

-મજાક મસ્તીમા મર્યાદા જાળવવી,

-આશા રાખું છુ કે આપ સૌ ને આ ગ્રુપ ગમે,

-મિત્રો તમારા મિત્રો ને પણ એડ કરજો આ ગ્રુપ માં..

Admin:- Ravi S Patel & નાનુ ગલુડીયુ