ફેસબુક ગુજરાત રોજગાર સમાચાર

<< સરકારી તથા બિન સરકારી નોકરીની જાહેરાતો>>
ફેસબુક જગત ના તમામ સ્નેહી મિત્રો ને રોજબરોજ પોતાના ધ્યાન માં આવતી સરકારી તથા બિનસરકારી રોજગાર લક્ષી જાહેરખબરો, સમાચારો આ ગ્રુપમાં શેયર કરી બીજા મિત્રો ને મદદરૂપ થઈ આભારી થશો તમારા તમામ મિત્રો ને જમણી બાજુ ના એડ પીપલ ટુ ગ્રુપ નો ઉપયોગ કરી આ ગ્રુપ માં એડ કરી આ ગ્રુપથી માહિતીગાર કરવા અને રોજગાર સમાચાર ને લોકો સુધી પહોચાડવા વિનંતી છે તમારા ધ્યાન માં આવતી રોજગારલક્ષી જાહેરાતો ને આ ગ્રુપ માં અચૂક શેયર કરવા વિનંતી છે તમારી એક શેયરિંગ ઘણા મિત્રો ની જીંદગી બદલી નાખશે.
(મિત્રો, આ ગ્રુપ માં સરકારી તથા બીનસરકારી નોકરીની જાહેરાતો સિવાયની બીજી કોઈપણ બિનજરૂરી પોસ્ટ કે કોઈપણ ગ્રુપ/પેજ/વેબસાઈટ/પ્રોડક્ટ/રાજકીય જાહેરાતો ને આ ગ્રુપમાં પોસ્ટ કરવામાં નહિ આવશે તેની ખાસ નોધ લેવી કોઈપણ મિત્રો દ્વારા પોસ્ટ કરવામાં આવેલી નોકરીની જાહેરાત ને લગતી પોસ્ટ ને અગ્રીમતાના ધોરણે તરતજ પોસ્ટ કરવામાં આવશે સૌ મિત્રો તથા શુભેચ્છકો નો હૃદયથી આભાર અને આપ સૌના સહકારની અપેક્ષા સહ --આપ સૌનું-- "ફેસબુક ગુજરાત રોજગાર સમાચાર")
નોંધ: મિત્રો, જરૂરીયાત ના હિસાબે ફક્ત રવિવારના રોજ વ્યાપારીક જાહેરાતો ને સ્થાન આપવામાં આવશે. જેથી શનિવાર ના રોજ જાહેરાત પોસ્ટ કરી દેવી.