CAREER 108

CAREER 108 એ ISPSA Dreamz દ્વારા શરુ કરવા માં આવેલ ગુજરાત નું એક માત્ર એવું સોશ્યલ એન્ટરપ્રાઈઝ છે કે જે એજયુકેશન પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. CAREER 108 દ્વારા હાલ માં શિક્ષણ ને સૌરાષ્ટ્ર ના દરરેક ખૂણા સુધી લઇ જવાના પ્રયાસો થાય છે અને આ પ્રયાસ ના ભાગ રૂપે સૌરાષ્ટ્ર ના દરરેક વિદ્યાર્થી ને નિષ્પક્ષ અને પ્રમાણિક રીતે કેરિયર ગાઇડન્સ આપવા માં આવે છે. આ સિવાય CAREER 108 વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ ને અલગ અલગ પ્રકાર ની શૈક્ષણિક સેવાઓ પૂરી પાડી સૌરાષ્ટ્ર ના શિક્ષણ નું સ્તર ઊંચું લઇ જવાના પ્રયાસો કરે છે. આપ આ પ્રયાસ માં સહકાર આપશો જ એવો અમને વિશ્વાસ છે.