Dhodia.in

નમ્રતાપૂર્વક આપ સૌને જણાવવાનું કે- આ ગ્રુપ નો હેતુ આપણા સમાજના પૂજય વડીલોએ ધાર્મિક કાર્ય કરનારાઓએ, જે તે પ્રદેશની વસ્તીજમાં સમાજ સુધારાઓ માટે, મુલ્ય વાન સંસ્કૃપતિના જતન માટે, માનવને વ્યનસન મુકત કરી, સાચા માર્ગે વાળવાનો, જે પુરુષાર્થ કર્યો છે તે આપણા સમાજના દરેક સભ્યોન જાણતા થાય, નવી પેઢીના બાળકોને ધોડીયા સંસ્કૃસતિના ઉચ્ચમ મુલ્યોુની માહિતી મળે -તેમ કરવાનો આ વેબ સાઈટનો નમ્ર પ્રયાસ છે.
આ વેબ સાઈટ માટે માનનીય શ્રી મંછારામ પટેલ -પૂર્વ ધારાસભ્ય નું પુસ્તચક ધોડિયા આદિવાસી જાતિની આદિવાસી બોલી 'Dhodia dilect' નું સંશોધન તેનું લોકસાહિત્યા અને ધોડિયા જાતિની સંસ્કૃીતિ વગેરેના સંશોધન-સંપાદન પુસ્તનક તથા શ્રી જ્ઞાનકિરણ સંપાદિત - ઐતિહાસિક દસ્તાીવેજી, અતિમુલ્યiવાન ગ્રંથ - વડલો-નું સૌજન્યધ લઈને, આ વેબ સાઈટની પ્રવૃત્તિ ચાલુ કરી છે. જેનો પવિત્ર આશય ધોડિયા સમાજની નાની -મોટી વ્ય ક્તિઓને યોગ્યલ માહિતી પહોંચાડતા રહેવાનો છે.
આ વેબ સાઈટનો અભ્યાડસ કરનાર સૌને નમ્ર વિનંતિ કે અહીથી બરાબર ચકાસીને માહિતી આપવામાં આવે છે. સંશોધનનો આધાર લઈને યોગ્યન માહિતી આપવાનો પ્રયાસ છે. છતાં તે સંપૂર્ણ જ છે એમ કહેવું વધારે પડતું ગણાય કંઈક અપૂર્ણ પણ હોઈ શકે તો એ અંગે આપના ધ્યાાનમાં તે આવે તો અમને જરૂરથી જાણ કરવા નમ્ર વિનંતી છે.
વેબ સાઈટ દ્વારા વિવિધ અવનવી માહિતી, ફોટાઓ સારી મેટર, સારા લેખ, વિડિયો ક્લી૫સ વગેરે હોય, મેળવી હોય, તો તે અમને મોકલતા રહેવા સૌને પ્રેમ ભર્યું અમારું નિમંત્રણ છે જ.
આપના સેવા કાર્ય વિસ્તા રમાં ધોડિયા સંસ્કૃોતિની જતન કરેલી કોઈ બાબત બને કોઈ વિશિષ્ટછ તેજસ્વી તારલાની ઉજજવલ કારર્કિદીનું કોઈ સર્જનાત્મત કાર્ય થર્યું હોય તો તેની યોગ્યશ સાચી વિગત પણ જાણ કરતા રહેશો. તો આ વેબ સાઈટ આપશ્રીનો આપશ્રીના સહકાર બદલ ઘણોજ આભારી થશે.
ધોડિયા સામજના દરેક સભ્યેજ આ ર૧મી સદીમાં શૈક્ષણિક રીતે સામાજિક રીતે સાંસ્કૃોતિક રીતે સારા નાગરિક ધડતરની રીતે મૂલ્યકવાન સંસ્કૃઈતિને જાળવી રાખીને વધુને વધુ આપણો સમાજ ઉન્ન‍તિ કરતો રહે તેમ કરવાનો આ વેબ સાઈટનો નમ્ર પ્રયાસ છે. આ કાર્યમાં આપનો શુભ સક્રિય સહકાર મળતો રહે તેવી નમ્ર વિનંતી કરું છું.
સંસ્કૃહતિના જતનની સાથે સાથે આપનો સમય અને સંપત્તિનું જતન પણ યોગ્યમ દિશામાં વાપરીને ઢોડિયા સમાજના શૈક્ષણીક ભવનો, સાંસ્કૃનતિક ભવનો આર્થિક શૈક્ષણીક સંકડામણ અનુભવતા. પરંતુ તેજસ્વીા તારલાઓને પણ સાચવી લેવાનું કામ આપણે કરાશું તો આવનાર પેઢી માટે જરૂરથી કાંઈક રહેશે એવા નમ્ર પ્રયાસ સાથે આપ ને પ્રણામ.....

અમારા બીજા વેબસાઈટ અને પેજ
======================
1)http://www.dhodia.in/
(Dhodia જતિ વિશે સંપુર્ણ માહિતી)

2)http://www.dhodiacommunity.in/
(Dhodia samaj ni social web site)

3)https://www.facebook.com/dhodia.in
(Dhodia Facebook page)

4)https://www.youtube.com/user/Thedhodia
(Dhodia Youtube Video)

5)https://plus.google.com/+DhodiaIn
(Dhodia Google Plus Page)

6)https://thedhodia.wordpress.com/
(Dhodia Wordpress Blog)

Dhodia.in Facebook Group ના મુખ્ય ઉદેશો
=================================
1) શૈક્ષણિક માર્ગદર્શન
2) નોકરી માર્ગદર્શન
3) મેડીકલ માર્ગદર્શન
4) લગ્ન અને સમૂહ લગ્ન માર્ગદર્શન
5) વ્યસન મુક્તિ માર્ગદર્શન

નોંધ: - Dhodia.in Group વાળા બધા મેમ્બરા ઢોડીયા માંજ બોલુના ને લખુના. હાજી વાત ને આપણા હાચા વીચાર કાં આપણે ધોડીઆ બોલીયો નીયમ રાખુ.

Group Owner and Admins
====================
Group Owner : Nimesh Patel
Group Admins: Ankit Patel,Jitu Patel,Aniket Patel,Kaushik Patel etc.