Dileep Sanghani (Jay Jay Garvi Gujarat)

આપ સૌ આ ગ્રુપ માં આપ ના થકી ભારતીય જનતા પાર્ટી ની સરકાર દ્વારા વિકાસની વણથંભી વણઝાર ની વાતો ને ચિત્રો મારફતે મિત્રો ને અહી રજુ કરી આવનારી ૨૦૧૨ ની ચુંટણી માં નરેન્દ્રભાઈ ના હાથ મજબૂત કરવાનો ભગીરથ પ્રયાસ કરીશું...

જય જય ગરવી ગુજરાત...