Gujarat

આપણે સૌ ગુજરાતીઓ ભેગા મળી ને Facebook પર એક આપણી ગુજરાતી દુનિયા બનાવીએ.. "જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત" આપણે દુનિયા ના કોઈ પણ ખૂણે રહીયે પણ આપણી સંસ્કૃતિ, તહેવારો, રીવાજ,રીતભાત નથી ભૂલતા. જો તમે ગુજરાતી છો અને ગુજરાતી ભાષા પ્રત્યે કઈક અલગ યોગદાન આપવા માંગતા હો તો ચાલો આપડે બધા ભેગા મળીને એક ગુજરાતીઓ નો મોટો પરીવાર બનાવીયે અને આપણી માત્રુભાષાને વિશ્વ સુધી પહોંચાડીયે..!! તમારા મિત્રો ને પણ આપણા પરીવારમા જોડાવાનુ કહો અને અહી આપણા પરીવારના વિચારો તમારા મિત્રો સાથે પણ સેર કરો..!