Gujarati.fb

કેમ છો, મિત્રો....ગુજરાતી.fb ઓ ના ગ્રુપ માં તમારું સ્વાગત છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો.
ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....
તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે આ ગ્રુપ માં જોડાય ને પસ્તાશો નહિ..
અને હા મિત્રો...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....
મિત્રો એક વાત નું ધ્યાન રાખ જો તમારા એવા મિત્રો ને જ આ ગ્રુપ માં લાવજો જે ગુજરાતી ભાષા ની કિંમત જાણતા હોય...
મિત્રો કોઈ પણ તમે વસ્તુ અહી પોસ્ટ કરો તો તેના જે રચઈતા હોય તેનું નામ લાખ જો..
આ ગ્રુપ એક પરિવાર જેવો છે તો ખરાબ શબ્દો નો ઉપયોગ ના કરવો...
ગુજરાતી fb" માં સમગ્ર ગુજરાતીઓનું સ્વાગત છે,બધા મિત્રો આ ગ્રુપ માં જોડાવા વિનંતી ,આભાર
https://www.facebook.com/groups/gujarati.fb/
[email protected]
જય શ્રીકૃષ્ણ
કેમ છે દોસ્ત?
ના હલો(HELLO) ના હાય (HI) ,બોલો જય શ્રીકૃષ્ણ
ના ગુડમોર્નીગ(GOOD MORNING) નાં ગુડનાઇટ (GOOD NIGHT),બોલો જય શ્રીકૃષ્ણ
ના હાવ આર યુ(HOW ARE YOU)? કેમ છો ? જ કહોને
ના હવે બોલો ફાઈન(FINE) મજામાં છુ જ કહોને
ના ભાઈ ને કહો બાઈ(BYE) આવજો જ કહોને
ના જીવતી બા ને કહો ઈજીપ્તની, મમ્મી ,બા ને બાજ કહોને
નાં જીવતા પિતાને કહો ડેડ, પિતાજીને પિતાજી જ કહોને
ના માણસ ગાય જેટલો પવિત્ર છે તેને ન કહો ગાય(GYE),ગાય ને જ ગાય કહોને ,
અગેજો ગયાઅગ્રેજી છોડી, તમે ક્યાં જાવ છો ગુજરાતી છોડી
આપણી ભાષા ખુબ મીઠી, નાં કરો અગ્રેજી ને ભેળવીને કડવી
બોલો ગુજરાતી માં ,લખો ગુજરાતી માં ,
વિચારો ગુજરાતીમાં ,જુઓ સ્વપ્ના ગુજરાતીમાં