આવો મળીને ગુજરાતી માં લખીએ...

ૐ... આવો મળીને બધા ગુજરાતી મિત્રો ગુજરાતી માં લખીએ.... અને ગુજરા...તી ભાષા ને જીવંત રાખીએ.....

ગુજરાતી ભાષા કદાચ ઇતિહાસ ના પન્ના માં ખોવાઈ ના જાય તેનું આપણે બધા ભેગા મળીને તેનું ધ્યાન રાખીએ.......

તમે તમારા ગુજરાતી મિત્રો ને આ ગ્રૂપ ની લિન્ક આપો અને તેમને આ ગ્રુપ માં જોડાવા કહો.......

આ લિન્ક છે ......
https://www.facebook.com/groups/gujratibhasha/
***************************************
ૐ શાંતિ .. જય જય ગરવી ગુજરાત..... જય જય ગુજરાતી .....
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત ......
નીલેશ ધનાણી